Gujarati News

Gujarati News

News of Thursday, 4th July 2019

જાપનમાં આવેલ વરસાદના કારણે 10 લાખ લોકો ફસાય

નવી દિલ્હી: જાપાનના દક્ષિણ પશ્ચિમમાં ક્યૂશૂ દ્વીપની નજીક કાગોશિમા પ્રાંતમાં થઇ રહેલ મુશળધાર વરસાદના કારણે અંદાજે 10 લાખ લોકો ફસાયા છે અને તેમને બહાર કાઢવાનો આદેશ કરવામાં આવ્યો છે એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે કાગોશિમા પ્રાંત દુર્ગમ વિસ્તારમાંથી એક રાજધાની છે કાગોશિમા તેમાં મુશળધાર વરસાદના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે અને 10 લાખ લોકો ફસાય જતા તેમને બહાર કાઢવાની પ્રવૃત્તિ ચાલી રહી છે.

(6:16 pm IST)