Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

અજ્ઞાત પદાર્થના સંપર્કમાં આવવાથી 2 વ્યક્તિઓની હાલત ગંભીર

નવી દિલ્હી: બ્રિટેન પોલીસે આજે એક માહિતી આપતા જણાવ્યું છે કે બે લોકોએ અજ્ઞાત પદાર્થના સંપર્કમાં આવવાના કારણે તેને સેલિસબ્રી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે આ બંનેની હાલત ગંભીર હોવાનું જાણવામાં આવી રહ્યું છે આ વાક્યા શહેરથી થોડી માઈલ દુરી પર આવેલ છે જ્યાં રશિયાના બે પૂર્વ જાસૂસ સગેઇ સ્ક્રિપલ અને તેની દીકરીને ઝેર આપવામાં આવ્યું હતું જેથી હાલમાં બંનેની તબિયત ગંભીર હોવાના કારણે તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

(6:27 pm IST)