Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

ચીન બનાવી રહ્યું છે ખતરનાક લેજર બંધુક

નવી દિલ્હી: ચીનની એક કંપનીએ એવી બંધુક બનાવી છે જે એક કિલોમીટર દૂરથી પ્રદર્શનકારીઓને વાળ અથવા તેના બેનરમાં આગ લગાવી શકે છે હજુ સુધી આ પ્રકારની બંધુક હોલીવુડની ફિલ્મોમાં જોવા મળતી આવે છે પરંતુ હવે ચીન આવી બંધુક બનાવવા જઈ રહ્યું છે જેની મદદથી ઘણા કિલોમીટરની દુરી પરથી કોઈ પણ શૂટ કરી શકાય છે.

(6:26 pm IST)