Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

પાકિસ્તાનમાં 38 વર્ષોનો વરસાદનો રેકોર્ડ તૂટ્યો

નવી દિલ્હી: પાકિસ્તાનના લાહોરમાં આવેલ પૂરના કારણે હાલત ગંભીર થઇ ગઈ છે અને વધારે વરસાદના કારણે ઓછામાં ઓછા 8 લોકોના મોત નિપજ્યા છે અને 50 લોકોને ઇજા પહોંચી છે એક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે 10 કલાકમાં 280 મીલીમીટર સુધી વરસાદ પડ્યો હતો અને વરસાદના કારણે રસ્તા અને ઘર તેમજ ગાડીઓમાં પાણી ફસાઈ ગયા હતા અને લોકો વધારે પાણી ભરાઈ જવાના કારણે ફસાઈ ગયા હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(6:26 pm IST)