Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

યુવતીએ સરપ્રાઈઝ જન્મદિવસ ભેટ મોકલતા બોયફ્રેન્ડની પોલ ખુલી ગઈ

નવી દિલ્હી: બોયફ્રેન્ડ પર અતૂટ વિશ્વાસ કરનાર એક યુવતીની સામે ડિલિવરી બોયના કારણે બોયફ્રેન્ડની ચીટિંગનું રાજ ખુલી ગયું છે કાયલી સ્પીયર નામના એક યુવકે આ વાત ટ્વીટર પર શેયર કરી છે જેમાં ડિલિવરી બૉયે દગાખોર બોયફ્રેડનનો પર્દાફાશ કર્યો છે જેમાં યુવતીએ પોતાના બોયફ્રેન્ડને તેના જન્મદિવસ પર ગિફ્ટ મોકલતા તેનો પર્દાફાશ થઇ ગયો છે.

(6:25 pm IST)