Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

ઓએમજી.....દુનિયાની સૌથી મોંઘી કેરીના ભાર જાણીને સહુ કોઈને થશે અચરજ

નવી દિલ્હી: દુનિયામાં સૌથી વધુ કેરી ભારતના લોકો ખાય છે. પરંતુ તમને કદાચ ખબર નહીં હોય કે, દુનિયાની સૌથી મોંઘી કેરી જેનું ઉત્પાદન ભારતમાં થતું નથી અને તેની કીંમત એટલી છે કે અમીરો પણ ખરીદી શકતા નથી. આજે અમે તમને કેરી વિશે જણાવી રહ્યા છીએ.

               કેરીની ખેતી સામાન્ય ખેતીની જેમ નથી થતી. માત્ર ઓર્ડરના આધારે તેની ખેતી કરવામાં આવે છે. કેરીની ખાસિયત છે કે, તેનો રંગ અડધો લાલ અને અડધો પીળો હોય છેજાપાનમાં ખાસ કેરી ગરમી અને ઠંડીની વચ્ચેની ઋતુમાં તૈયાર કરવામાં આવે છે, એટલે તેની કિંમત ખૂબજ વધારે હોય છે.

(6:31 pm IST)