Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

૧૦ વર્ષની ટેણકીએ બનાવી છે સિકસ-પેક એબ્સ

અમેરિકાના જયોર્જિયા સ્ટેટની જિમ્નેસ્ટ લાય ઝા બ્રુકસ મોઝિયેરનું સિકસ-પેક બોડી- બિલિંગ વિશિષ્ટ છે. ૧૦ વર્ષની બાળકીનું આવું બોડી-બિલિંગ જવલ્લે જ હોય છે. એકાદ વર્ષ પહેલાં લાયઝાને બોડી-બિલ્ંગનો જબ્બર શોખ જાગ્યો. ત્યાર પછી લાયઝા રોજ સવારે ૫.૩૦ વાગ્યે જાગે છે અને રોજ ચાર કલાકથી વધારે અને અઠવાડિયામાં સરેરાશ ૩૦ કલાક કસરત કરે છે. ચાર ભાઈ- બહેનોમાં ફકત લાયઝાને બોડી-બિલિંગનો જબ્બર શોખ છે. સોશ્યલ

(3:18 pm IST)