Gujarati News

Gujarati News

News of Tuesday, 4th June 2019

બ્રિટનમા મહારાણીને મળ્યા ટ્રમ્પઃ લંડનના મેયરની ટવિટર પર કરી આલોચના

અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને એમના પત્ની મેલાનિયા ત્રણ દિવસની યાત્રા પર સોમવારના બ્રિટન પહોંચ્યા. અને મહારાણી એલીજાબેથ બીજા સાથે મુલાકાત કરી. આ પહેલા ટ્રમ્પએ ટવિટ કર્યુ સાદિકખાનએ કહ્યું લંડનના મેયરએ બેકાર કામ કર્યુ મારા પર નહિ લંડનના અપરાધો પર ધ્યાન આપે.  સાદિકએ કહ્યુ હતુ કે ટ્રમ્પને રેડ કારપેટ વેલકમની જરુરત નથી.

(11:38 pm IST)