Gujarati News

Gujarati News

News of Tuesday, 4th June 2019

ચીનએ પોતાના વિદ્યાર્થીઓને અમેરિકામાં ભણવાને લઇ જોખમ થી સચેત રહેવા કહ્યું

         ચીન અને અમેરિકા વચ્ચે વ્યાપારિક તનાવ વચ્ચે વિજા મળવામાં વિલંબ અથવા મનાઇને લઇ ચીનએ સોમવારના પોતાના વિદ્યાર્થીઓ અને શિક્ષાવિદોને  અમેરિકામાં ભણવા માટે જોખમ ને લઇ સચેત રહેવા કહ્યું છે. શિક્ષા મંત્રાલયના મુતાબિક જાન્યુઆરી માર્ચ સુધી ૧૩પ૦ વિદ્યાર્થીઓએ અમેરિકામાં વિદ્યાર્થી વિજા માટઠે આવેદન કર્યુ પણ ૧૮ર વિદ્યાર્થીઓ ન જઇ શકયા.

(10:53 pm IST)