Gujarati News

Gujarati News

News of Tuesday, 4th June 2019

શિકાગોમાં ગોળીબારીની ઘટનામાં વધારો: 52લોકો રહ્યા નિશાન પર

નવી દિલ્હી: શિકાગોમાં હિંસાની ઘટનામાં દિવસે ને દિવસે સતત વધારો થતો રહ્યો છે છેલ્લા એક અઠવાડિયામાં શિકાગોમાં જુદી જુદી જગ્યાએ થયેલ ગોળીબારીની ઘટનામાં અત્યારસુધીમાં 52 લોકો તેનું નિશાન બન્યા છે અને તેમાંહતી દસ લોકોને મોતના મોઢામાથી જતા પણ નથી બચાવી શક્યા પોલીસ અધિકારીનું કહેવું છે કે આ વિસ્તારમાં માદક દવાઓના ધંધાને લઈને ઝઘડામાં ગોળીબારી કરવામાં આવી હતી અને આ પ્રકારની હિસંક ઘટનાઓ બની રહી છે આ હુમલા પછી પોલીસે 92 બંધુક જપ્ત કરી લીધી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:38 pm IST)