Gujarati News

Gujarati News

News of Tuesday, 4th June 2019

પાકિસ્તાનમાં મોંઘવારીના કારણે જનતાની હાલત કફોડી

નવી દિલ્હી: આર્થિક તંગીથી પરેશાન પાકિસ્તાનની જનતાએ મોંઘવારી નડી ગઈ છે અને તેમની હાલત એકદમ કફોડી થઇ ગઈ છે મેં હિનામાં ખાદ્ય પદાર્થ અને વીજળીના ડેમોમાં ખુબજ જબરદસ્ત વધારો  જોવા મળી રહ્યો છે મોંઘવારીના કારણે  લોકોને ખબજ મુશ્કેલી ઉભી થઇ રહી છે અને અચાનક મોંઘવારીના 9 ટકાનો વધારો આવતા લોકો પરેશાન થઇ ગયા હોવાનું એક સરકારી સમાચાર એજન્સી દ્વારા માલુમ પડી રહ્યું છે.

(5:35 pm IST)