Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

ઉડાન દરમ્યાન આકાર બદલશે આ રોબોટ

નવી દિલ્હી: વૈજ્ઞાનિકોએ પક્ષીઓથી પ્રેરિત થઈને દુનિયાનો સૌથી પહેલો એવો રોબોટ બનાવ્યો છે જે ઉડાન દરમ્યાન પોતાનો આકાર બદલી શકે છે ઉડવાના સમયે જગ્યા નાની હોવાથી તે પોતાની પાંખ ફેલાવીને ફેલાવાને ઓછો કરી શકે છે.તેની સાથે એક પાંખ જોડાયેલ હોય છે જે હેલીકૉપટરની જેમ તેને ઉડવામાં મદદરૂપ થઇ શકે છે.સોફ્ટ રોબોટિક્સ નામક જનરલમાં આ ટેક્નોલોજીની વિષે વિસ્તૃતમાં જણાવવામાં આવ્યું છે.

(6:48 pm IST)