Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

ચીને મોદીના શંગરી-લા વાર્તાનું સ્વાગત કર્યું

નવી દિલ્હી: ચીને શંગરી-લા વાર્તામાં ભારત અને ચીન વચ્ચેના સંબંધો પર પ્રધાનમંત્રી નરેન્દ મોદીની સકારાત્મક ટિપ્પણીનું આજે સ્વાગત કર્યું છે અને દ્વિપક્ષીય સંબંધોની ગતિને બનાવી રાખવા માટે બને દેશોના નેતૃત્વ વચ્ચે

સર્વસંમતિનું અનુસરણ કરવા માટે ભારત સાથે કામ કરવાની  ઈચ્છા વ્યક્ત કરી છે.

(6:48 pm IST)