Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

ચીને બનાવી વાયરસ ફ્રી નવી કાર

નવી દિલ્હી: કોરોના વાઈરસ ડર હવે એટલો બધો વ્યાપક થઇ ગયો છે કે લોકો કેબ અને ટેક્સીમાં બેસતા પણ ગભરાઈ છે. અગાઉના કોઇ મુસાફર કોરોના પોઝીટીવ હોય અથવા તો ડ્રાઇવરને કોરોના હોય તો મુસાફરને ચેપ લાગી શકે છે. ચીને હવે એક એવી કાર તૈયાર કરી છે કે જે વાઈરસ ફ્રી છે. અને આગામી સમયમાં કારમાં આ એક ફિચર પણ આવી શકે છે. ચાઈનીઝ કંપનીઓએ દાવો કર્યો છે કે કારની અંદરના ફિચર્સ બેક ટીરયાને ખતમ કરવા સક્ષમ છે. જેને ઇન્ટેલીજન્સ એર બ્યુરોફીકેશન નામ અપાયું છે.

(6:43 pm IST)