Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

તાલિબાનના હુમલામાં પાંચ અફઘાન સૈનિકોના મૃત્યુ:વિસ્ફોટકથી ભરેલ ટ્રકને ઉડાવવામાં આવ્યો

નવી દિલ્હી:અફઘાનિસ્તાનના હેલમંદ પ્રાંતમાં તાલિબાન આતંક્વાદીઓદ્વારા એક સૈન્ય જગ્યા પર વિસ્ફોટકથી ભરેક ટ્રકમાં  કરવામાં આવેલ હુમલામાં પાંચ સૈનિકોના મૃત્યુ નિપજ્યા છે. નહર-એ-સિરાજ જિલ્લામાં રવિવારના રોજ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.

       હેલમંદ-કંધાર હાઇવે પર એક સૈન્ય જગ્યામાં અફઘાન સેના અને ખુફિયા ઈકાઈમાં લગભગ 150 સભ્યો ઉપસ્થિત હતા. આ હુમલામાં જીવિત વધેલ ખુફિયા અધિકારીઓના નામ જાહેર કરવાની શરત પર જણાવ્યું છે કે ઘટનાસ્થળ પર 18 મૃતદેહ મળી આવ્યા હતા.

(6:39 pm IST)