Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

સરકારી ફુડ લેવા લાંબી લાઇનો લાગી આફ્રિકામાં

સાઉથ આફ્રિકામાં એક સ્વૈચ્છિક સંસ્થા દ્વારા ૩૦,૦૦૦ ઘરોની ટાઉનશિપમાં રર૦૦ ટન ફૂડ-આઇટમ્સ, સેનિટાઇઝર અને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું ત્યારે કિલોમીટર કરતાંય વધુ લાંબી લચક લાઇન લાગી હતી.

(3:03 pm IST)