Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2019

12 વર્ષ પહેલા ખોવાયેલ હાથની રિંગ બગીચામાંથી એક ગાજર પર મળી આવી

નવી દિલ્હી: સંજોગનું જીવનમાં પોતાનું અલગ મહત્વ હોય છે તેને ભારત માં જ નહીં પરંતુ દુનિયા આખીમાં જોવામાં આવી છે અને આ કારણોસર ઘણીવાર આષ્ચર્ય જનક ઘટનાઓ  સામે આવતી હોય છે  અમેરિકામાં એક હાથની રિંગ ખોવાય ગઈ હતી તે 12 વર્ષ પછી બગીચામાં ઊગેલ ગાજરમાંથી જ મળી આવી  આ સંજોગનું મોટું ઉદાહરણ સામે આવ્યું હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:02 pm IST)