Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

જોર્જિયામાં કોરોના વાયરસના કારણોસર પ્રથમ મૃત્યુ

નવી દિલ્હી:જોર્જિયામાં આજ રોજ કોરોના વાયરસથી પ્રથમ મૃત્યુ નીપજ્યું છે 79 વર્ષીય એક મહિલા કોરોના વાયરસથી સંક્રમિત હતું જેમનું આજ રોજ મૃત્યુ નીપજ્યું છે જે હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી  ત્યાંના ડોકટરે તેમના મૃત્યુના સમાચાર આપ્યા છે. આ દેશમાં કોરોના વાયરસ સંક્રમણથી પ્રથમ મૃત્યુ છે. આ સિવાય પીડિતાને અન્ય બીમારી પણ હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે જોર્જિયામાં 157 લોકોમાં હજુ સુધી કોરોના વાયરસ સંક્રમણની માહિતીની જાણ થઇ રહી છે.

(5:43 pm IST)
  • હાઇવે ઉપર ટ્રક રીપેરીંગને લગતી દુકાનો અને ગેરેજ ખુલ્લા રહી શકશેઃ કૃષિ મશીનરી અંગેની દુકાનો પણ ખુલી રહી શકશેઃ ગૃહખાતાનો પરિપત્ર : નવી દિલ્હી : કૃષિ મશીનરી, તેનકૃષિ મશીનરી, તેના સ્પાર્ટસ અને તેના રીપેરીંગને લગતી દુકાનો ખુલી રહી શકશેઃ સ્પેરપાર્ટસ વેચતી દુકાનો ખુલી રહી શકશે એ અંગે કોઇ સ્પષ્ટતા નથીઃ ગેરેજવાળાઓને અવઢવમાં હાઇવે પર ટ્રક રીપેરીંગ માટેના ગેરેજો અને તેની લગતી દુકાનો જે ફયુઅલ પંપની બાજુમાં હોય તે લોકડાઉન દરમિયાન ચાલુ રહી શકશેઃ ગૃહમંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ પરિપત્રમાં આપવામાં આવી વિગતોઃ જો કે સ્પેરપાર્ટસ વેચતી દુકાનો ખુલી રહી શકશે એ અંગે કોઇ સ્પષ્ટતા નથીઃ ગેરેજવાળાઓને અવઢવમાં access_time 3:44 pm IST

  • દિલ્હીમાં કોરોના વાયરસ વાળી મહિલાએ તંદરૂરસ્ત બેબીને જન્મ આપ્યો છે. બેબીની તબિયત એકદમ નોર્મલ અને સારી છે : ઉત્તરાખંડના હરિદ્વાર ખાતે ર૦ર૧ના મહાકુંભ માટે નાણા મંત્રાલયે ૩૭પ કરોડ રૂ.મંજૂર કર્યા છે. ર૦ર૧ને હરિદ્વારના મહાકુંભ માટે ૩૭પ કરોડ ફાળવાયા access_time 4:32 pm IST

  • ઓલિમ્પિક કવોલીફીકેશન હવે ૨૦૨૧ જુનમાં : નવી તારીખ જાહેર :ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (આઇઓસી) દ્વારા ઓલિમ્પિક કવોલીફીકેશન માટે નવી તારીખ ૨૯ જુન ૨૦૨૧ જાહેર કરી છે. જોકે ઇન્ટરનેશનલ ફેડરેશન અલગ-અલગ ગેમ માટે અલગ-અલગ ડેડલાઇન નક્કી કરી શકે છે. કોરોના વાઇરસને લીધે ટોકયો ઓલિમ્પિક-૨૦૨૦ મોકૂફ થતાં આ નવી તારીખ જાહેર કરવામાં આવી છે. access_time 1:00 pm IST