Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

ચીને પાકિસ્તાનને એન-95 માસ્કના બદલે અંડરવિયરમાંથી બનેલ માસ્ક મોકલી ચૂનો ચોપડ્યો

નવી દિલ્હી: કોરોના વાયરસના સામે જંગ લડી રહેલા પાકિસ્તાનને તેના બેસ્ટ ફ્રેન્ડ ગણાતા દેશ ચીને ચૂનો લગાડ્યો છે. ચીને પાકિસ્તાનને મેડિકલ સપ્લાઇ મોકલવાનો વાયદો કર્યો હતો અને વાયદા પ્રમાણે મેડિકલ સપ્લાઇ મોકલ્યો પણ ખરો. પરંતુ જ્યારે મેડિકલ સપ્લાઇના બોક્સ ખોલીને જોયા ત્યારે હોશ ઉડી ગયા હતા.

બોક્સમાં એન-95 માસ્કના બદલે અંડરવિયરમાંથી બનેલા માસ્ક નજરે પડ્યા હતા. આ પહેલા યુરોપના અનેક દેશો પણ ચીનથી મોકલવામાં આવેલા માસ્ક અને કિટ ખરાબ ગુણવત્તાવાળી હોવાની ફરિયાદ કરી ચુક્યા છે. સ્પેન અને નેધરલેન્ડે તો મેડિકલ સ્લાઇ પરત મોકલવાનો ફેંસલો પણ લીધો હતો.

(5:42 pm IST)