Gujarati News

Gujarati News

News of Thursday, 4th April 2019

૧૮૮ સીટર વિમાનમાં શખ્સએ પોતાને એકલો યાત્રી સમજી શેયર કરી ફોટો

લિથુ આનિયાના સ્કર મંટાસ સ્ટ્રીમેટિસ એ ઇટાલી જઇ રહેલ ૧૮૮ સીટર બોઇંગ ૭૩૭- ૮૦૦ વિમાનમા એકલા યાત્રા કરવાની સેલ્ફી શેયર કરી છે. એક સમૂહને ઇટાલીથી લિથુઆનિયા લઇ જવા માટે આ વિમાન બુક કર્યુ હતુ.  અને એને ખાલઇ લઇ જવાથી બચાવવા માટે એકતરફી ટીકીટ વેંચાયેલ પરંતુ ફકત એક શખસએ ટીકીટ ખરીદ કરેલ હતી.

(12:12 am IST)