Gujarati News

Gujarati News

News of Thursday, 4th April 2019

અમે રૂસની સાથે હથિયારોની દોડ અને નવું શીત યુદ્ધ નથી ઇચ્છતાઃ નાટો

નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન (નાટો) ના પ્રમુખ એસ સ્ટોલટેનબર્ગએ કહ્યું છે કે સુરક્ષા સંગઠન રૂસની સાથે હથિયારોની દોડ અને નવું શીત યુદ્ધ નથી ઇચ્છતા.  એમણે રૂસથી  વધતા ખતરાની ચેતવણી આપતા કહ્યું નાટોની યુરોપમા જમીની પરમાણુ મિસાઇલ તૈનાત કરવાની કોઇ યોજના નથી. પરંતુ અમારે શાંત બેસવું ન જોઇએ.

 

(10:03 pm IST)