Gujarati News

Gujarati News

News of Thursday, 4th April 2019

હવે ચીનને મહાસાગરમાં પણ મળશે ટક્કર

નવી દિલ્હી: હિંદમહાસાગરમાં ચીની પનડુબ્બીની શોધ કરવાની ખબર સામે આવી છે પરંતુ ભારત પણ તેમાં પોતાની તાકાત બતાવશે ભારતીય નૌસેનાને ઘણી નવી તાકાત મળવા જય રહી છે અમેરિકા ભારતને રોમિયો સીહોક હેલીકૉપટર આપવા જઈ રહ્યું છે ત્યારે હવે ચીનને મહાસાગરમાં પણ ટક્કર મરશે અને આ સાથે યુદ્ધ અભિયાનોમાં ભારતીય નૌસેનાની ક્ષમતામાં પણ વધારો થશે.

(6:28 pm IST)