Gujarati News

Gujarati News

News of Thursday, 4th April 2019

ઇંગ્લેંડમાં છવાઈ ગઈ બરફની ચાદર

નવી દિલ્હી: ઇંગ્લેંડના ઘણાબધા વિસ્તારમાં મોડીરાત સુધી થયેલ વરસાદના કારણે જન જીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે અને ઘણાબધા વિસ્તારમાં ચાલકોને મુશ્કેલી પણ સર્જાઈ રહી છે આ કારણોસર  યેલો વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે  આ અઠવાડિયે તાપમાન 5 ડિગ્રી સેલ્સિયન્સ રહેવાની સંભાવના જણાઈ રહી છે રસ્તા પર બરફ છવાઈ જવાના કારણે વાહન ચાલકોને પણ મુશ્કેલીનો  સામનો કરવાની નોબત આવી છે.

(6:22 pm IST)