Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

કર્મચારીઓને ધરાર ગળે લગાવવાના આરોપ પછી ટેડ બેકર સીઇઓએ આપ્યું રાજીનામું

બ્રિટીશ લકઝરી કલોદિંગ કંપની ટેડ બેકરના સીઇઓ અને નિર્દેશક રે-કેલ્વિન એ પોતાના પર લાગેલ ખોટો વ્યવહાર ના આરોપો પછી તાત્કાલીક અસરથી રાજીનામુ આપ્યું છે. કંપનીના કર્મચારીઓએ કેલ્વિન પર ધરાર ગળે લગાડવાનો આરોપ લગાવ્યો હતો. જો કે ડિસેમ્બર ર૦૧૮ થી સ્વૈચ્છિક રજા પર રહેલ કેલ્વિનએ બધા આરોપોનો ઇન્કાર કર્યો છે.

 

(11:41 pm IST)