Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

મૈનહોલમાં ફસાયેલ ઉંદરને કાઢવા માટે ફાયર બ્રિગેડની ટીમે ચલાવ્યું અભિયાન

નવી દિલ્હી:ભાગદોડ ભરેલ જીવનમાં જ્યાં માનવીને એકબીજાની નથી પડી  ત્યાં જર્મીનામાં એક ઉંદરને  બચાવવા માટે ખુબજ મોટું અભિયાન ચલાવવામાં આવ્યું છે  અહીંયા મૈનહોલમાં  ફસાયેલ એક ઉંદરને કાઢવા માટે લગભગ 25 મિનિટ સુધી ઓપરેશન ચલાવવામાં આવ્યું અને ફાયરબ્રિગેડની  ટીમે 25 મિનિટના ઓપરેશન પછી આ ઉંદરને હેમખેમ બચાવી લીધો છે આ ઘટનાનો  ફોટો અને વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહ્યા છે.

(6:25 pm IST)