Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

નાના ભાઈને આગમાંથી બચાવવા માટે 12 વર્ષીય બાળકીએ ઉઠાવ્યું જોખમ

નવી દિલ્હી:ચીનમાં એક 12 વર્ષીય બાળકીની હિંમતનો પ્રેરણાત્મક કિસ્સો સામે આવ્યો છે અને આ ઘટના હાલમાં સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહી છે આ 12 વર્ષીય બાળકીએ પોતાના નાના બાહીને આગમાંથી બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકી દીધો છે  પોતાના ભાઈને આગથી બચાવવામાટે તેને આગને પોતાની ઉપર લઇ લીધી રક્ષા કવચ બનીને આજે  તેને ભાઈને બચાવીને પોતાના જીવની કુરબાની આપી દીધી હોવાની આ ઘટના હાલમાં ખુબજ પ્રેરણાત્મક ઉદારણ ભાઈ બહેનના સંબંધનું બની છે.

(6:25 pm IST)