Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

ગ્લોબલ વોર્મિંગ સ્ટડી: દુનિયાના 75 ટકા દેશો માટે છે ફાયદાકારક

નવી દિલ્હી: વર્તમાનમાં ગ્લોબલ વોર્મિંગ આખી દુનિયા માટે એક ખુબજ મોટી સમસ્યા બની ગઈ છે તેની અસર માનવી પર પણ પડી રહી છે પરંતુ ધરતી પર રહેનાર લગભગ બધા સજીવ જીવ પર પડી રહી છે ખાસકરીને જલીય જીવ પર તેની વધારે અસર જોવા મળે છે આ કારણોસર  માછલી અને જલીય જીવની પ્રજાતિઓ લુપ્ત  થવાની કગાર પર પહોંચી ગઈ છે વૈજ્ઞાનિકો  તેને ભવિષ્ય  માટે ખતરારૂપ માની  રહી છે. વૈજ્ઞાનિકો મુજબ ગ્લોબલ વોર્મિંગના કારણે માત્ર પર્યાવરણનું જ નથી પરંતુ સમુદ્રી જીવો માનવીય બધાનું સંતુલન બગડી રહ્યું છે.

(6:23 pm IST)