Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

અફઘાનિસ્તાનમાં પૂરના કારણે મ્રુતકઆંક વધીને 20એ પહોંચ્યો

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના દક્ષિણી વિસ્તારમાં અચાનક આવેલ પૂરના કારણે ઓછામાં ઓછા 20 લોકો મોતને ભેટ્યા છે સંયુક્ત રાષ્ટ્ર માનવીય ઘટનામાં કાર્યાલય દ્વારા આ વાતની જાણકારી મળી રહી છે કે  અચાનક આવેલ આ પૂરના  કારણે તાત્કાલિકની આવશ્યકતા  જણાઈ રહી છે અને આ કારણે 20 લોકો મોતને ભેટ્યા છે જેમાં  બાળકોનો પણ સમાવેશ થઇ રહ્યો છે. 30 કલાકમાં આ વિસ્તારમાં કુલ 97 મીલીમીટર  વરસાદ થયો હોવાનું જણાઈ રહ્યું છે.

(6:22 pm IST)