Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

એલ સલ્વાડોરમાં ફિલિસ્તીની મૂળના શખ્સે રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી

મધ્ય અમેરીકી દેશ એલ સલ્વાડોરમાં મતદાન કેન્દ્રોમાં ૮૮ ટકા ગણતરી થવા સુધી રાજધાનીના મેયર રહેલ નાઇવ બુકેલે (૩૭)એ રાષ્ટપ્રતિ ચૂંટણી જીતી લીધી છે. અને તે આ ચુંટણી જીતનાર ફિલિસ્તીની મૂળના બીજા શખ્સ છે. બુકેલે કહયુ અમે કરી દેખાડયું આ અમારા દેશ માટે ઐતિહાસીક દિવસ છે.

(11:37 pm IST)