Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

ભારતીય મૂળના બિઝનેશમેન રૂબેનસિંહએ રૂ. પ૦ કરોડમાં ૬ રોલ્સ-રોયસ કાર ખરીદી

લંડનમા રહેવાવાળા ભારતીય મૂળના બિઝનેશમેન રૂબેનસિંહ(૪ર) એ હાલમાં જ રૂ. પ૦ કરોડથી વધારેમા ૬ રોલ્સ-રોયસ  કાર ખરીદી છે. નિજી ઇકવીટી ફંડ ' ઇશર કેપીટલ' ચલાવવાળા રૂબેનસિંહ દ્વારા ખરીદવામા આવેલ કારમાં ત્રણ ફેન્ટમ લકઝરી સીડાન અને એક કેલીનાન લકઝરી એસયુવી છે. રોલ્સ-રોયસ મોટરકારના સીઇઓએ પોતે આ કારો એમને સોંપી

(11:36 pm IST)