Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

અમેરીકામાં ૪ વર્ષના બાળકે ૮ મહીનાની ગર્ભવતી માના મોઢા પર ગોળી મારી

વોશિંગ્ટન( અમેરીકા) માં ૮ મહીનાની ગર્ભવતી મહિલાને એના ૪ વર્ષના પુત્રએ ભુલથી મોઢા પર  ગોળી મારી દીધી. કિંગ કાઉન્ટીના શેરિફએ જણાવ્યુ કે ર૭ વર્ષીય મહિલાને જાન લેવા ચોટ લાગી છે. બાળકને બંદૂક ગાદલા નીચેથી મળી હતી.

(11:35 pm IST)