Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

ચીની રાષ્ટ્રપતિ અચાનક રેસ્ટોરન્ટ પહોંચ્યાઃ કહ્યુ બસ અહીંંથી પસાર થતો હતો

ચીની રાષ્ટ્રપતિ શી ચિનફિંગએ હાલમાં જ ' લૂનર ન્યુ ઇયર' પહેલા બિજીંગના એક રેસ્ટોરન્ટમાં પહોંચી લોકોને હેરાન કરી દીધા.  અને ત્યાં ડીલીવરી કરવાવાળા કર્મચારીઓ સાથે વાત કરી. ત્યાં જમી રહેલા લોકો તસ્વીર લેવા માટે ઉઠયા તો એમણે કહ્યુ તે ખાવાનુ ચાલુ રાખે, કારણ તે ફકત અહીંથી પસાર થઇ રહ્યા હતા.

(11:09 pm IST)