Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

નવાજ શરીફની કિડનીમાં પથરી : સર્જરીની સલાહઃ પાક મિડીયા

પાકીસ્તાની મિડીયાના જણાવ્યા પ્રમાણે પૂર્વ પ્રધાનમંત્રી નવાજ શરીફની તપાસમાં એમની કિડનીમા પથરી હોવાના ખ્યાલ આવ્યો છે. રીપોર્ટ પ્રમાણે  મેડીકલ બોર્ડએ  પથરી કાઢવા માટે સર્જરીની સલાહ આપી છે. લાહોર જેલમાં સજા કાપી રહેલ શરીફની તબીયત બગડયા પછી એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

(10:35 pm IST)