Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

કયુબામાં ધડાકા સાથે ઉલ્કાપાત : ઘણા લોકોના ઘરની બારી તુટી

કયુબાના સરકારી સમાચાર પત્ર અનુસાર દેશમાં એક મોટા ધમાકા સાથે ઉલ્કાપાત થઇ અને નાસાએ પણ એને પુષ્ટિ આપી છે. સમાચાર પત્રના જણાવ્યા પ્રમાણે ઉલ્કાપાતના અવશેષ ઘણા વિસ્તારમાં પડયા. અને ઘણા લોકોએ કહ્યું કે આના કારણે એમના ઘરોની  બારીઓ તુટી ગઇ. આ પહેલા ર૦૧૩માં રૂસમા ઉલ્કાપાત થયેલ.

(10:33 pm IST)