Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

હૈતી પ્રવાસીઓની નાવડી ડૂબી જતા 28ના મોત

નવી દિલ્હી: ઉતરી બહામાસ અબાકો દ્વીપ નજીક એક નાવડી ડૂબી  જવાના કારણે 28 હૈતી પ્રવાસીઓના મોત નિપજ્યા છે આ જાણકારી અમેરિકી દૂતાવાસ દ્વારા મળી રહી છે આ ઘટના શનિવારના રોજ રાત્રીના બની છે અમેરિકી સુરક્ષા કર્મીઓએ બચાવ અભિયાન શરૂ કરી દીધું છે આ ઘટનામાં 17 પ્રવાસીઓ મોતને ભેટ્યા છે અને ઘાયલ લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે.

(5:17 pm IST)