Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

મોગાદિશુંમાં કાર બોંબ ધમાકામાં બેના મોત: ચારને ઇજા

નવી દિલ્હી: આજ રોજ સોમાલિયાની રાજધાની મોગાદીશુમાં એક શોપિંગ મોલની બહાર કાર બોંબ વિસ્ફોટમાં નવ લોકો મોતને ભેટ્યા છે અને અન્ય ચાર લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે આ ઘટના કોઈપણ સંગઠન  સાથે જોડાયેલ નથી અને હજુ સુધી આ હુમલાની જવાબદારી કોઈપણ સંગઠન દ્વારા લેવામાં આવી નથી આ વિસ્તાર ખુબજ ભીડભાડવાળો હોવાનો જાણવામાં આવી રહ્યું છે. 

(5:15 pm IST)