Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

ઓસ્ટ્રેલિયામાં અત્યારસુધીનું સૌથી મોટું પૂર આવતા હજારો લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત બન્યું

નવી દિલ્હી: જળવાયું પરિવર્તનના કારણે તેની અસર આખા દુનિયામાં જોવા મળી રહી છે  એક તરફ અમેરિકા તેમજ કેનેડાનું તાપમાન ઠંડીથી થીજી ગયું છે એવામાં ઓસ્ટ્રેલિયામાં ગરમી તેમજ વરસાદના કારણે અફડાતફડી મચી જવા પામી છે  વિસ્તારમાં ભયાનક વાવાઝોડા અને પૂરના કારણે નદીઓનું પાણી રસ્તા પર આવી ગયું છે અને હજારો લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હોવાની માહિતી એક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળી રહી છે.

 

(5:15 pm IST)