Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

72 વર્ષ પહેલા પડેલ ઉલ્કાપીંડ આ દિવસે થશે નીલામ

નવી દિલ્હી: વેલેન્ટાઈન દિવસ પર એક ખાસ ઉલ્કાપિંડ નીલમ થઇ રહ્યું છે 72 વર્ષ પહેલા અંતરિક્ષમાંથી પડેલ આ ઉલ્કાપિંડ દિલના આકારનું છે જેની નીલામી  બ્રિટિશ નીલામી ઘર ક્રીસ્ટીમાં થશે ક્હેવાય રહ્યું છે કે આ વસ્તુની કિંમત તેના વજન પર આધારિત હશે 72 આજથી વર્ષ પહેલા આ ઉલ્કાપિંડ સાઈબેરિયામાં પડ્યું હોવાની માહિતી મળી રહી છે.

(5:13 pm IST)