Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

માઇનસ 12 ડિગ્રી તાપમાનમાં અનોખા વાદ્ય વગાડે છે આ બેંડ

નવી દિલ્હી: ઇટલીના આલ્પ્સ પર્વતો પર ઠંડીનું વાતાવરણ જીવલેણ સાબિત થઇ શકે છે અને આ કારણે ઘણા બધા લોકોનું જીવવું મુશ્કેલ બની જાય છે અને  લોકોને ત્યાં રહેવું પણ મુશ્કેલ બની રહે છે પરંતુ ત્યાં એક બેંડ એવી પણ છે કે જે છેલ્લા 16 વર્ષથી આલ્પ્સમાં માઇનસ 12 ડિગ્રી તાપમાનમાં અનોખા વાજીંત્ર વગાડી રહી છે બરફવર્ષા થતી હોવા છતાં પણ તે પોતાનો શો કરીને લોકોને આકર્ષિત કરે છે.

 

(5:12 pm IST)