Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

બેંકોકમાં સ્મોકિંગ કરવું આ યુવક માટે જીવલેણ સાબિત થયું

નવી દિલ્હી: સતત વધતા જતા વાયુ પ્રદૂષણના કારણે આખા વિશ્વ માટે ખતરો વધી રહ્યો છે એવામાં વિકસિત દેશોમાં  આગળ અમેરિકા અને વિકાસશીલ દેશોમાં ચીન અને ભારત સિવાય થાઈલેન્ડ જેવા દેશમાં પણ જીવલેણ પ્રદૂષણના કારણે  ભય ફેલાઈ રહ્યો છે થાઈલેન્ડની રાજધાની બેંકોકમાં  સ્મોકિંગના કારણે લોકોને નાક તેમજ  આંખમાંથી લોહી નીકળવા લાગ્યું છે.અને ઝેરીલી હવાના કારણે પણ વાતાવરણ દુષિત થઇ રહ્યું હોવાની માહિતી મળી રહી છે.

(5:11 pm IST)