Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

સાત વ્હેલ માછલીઓ ન્યુઝીલેન્ડમાં સમુદ્ર તટ પર પહોંચી ગઈ

નવી દિલ્હી: ન્યુઝીલેન્ડમાં રાહત તેમજ બચાવકર્મીઓએ સમુદ્ર તટ પર આવેલ સાત પાયલોટ વ્હેલ માછલીઓને સમુદ્રમાં સફળ રીતે પરત મોકલી દીધી છે જયારે ચાર મૃત થઇ ગઈ છે એડમ એયનોન રિચડ્સ નામના એક પર્યટકે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે લગભગ એક હજાર સ્વયંસેવકોએ ઘણા કલાકોની મહેનત પછી સાત વ્હેલ માછલીઓને સમુદ્રમાં છોડવામાં સફળતા મેળવી લીધી હતી.

(5:49 pm IST)