Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

અહીંયા નોકરી મેળવવા માટે યુવતીઓને કરાવવો પડે છે આવો ટેસ્ટ

નવી દિલ્હી: આપણે સહુ કોઈ જાણીયે છીએ કે નોકરી મેળવવા માટે લોકોને ખુબજ મહેનત કરવી પડતી હોય છે. તેના માટે લેખિત પરીક્ષા પાસ કરવી પડે છે અથવા તો થોડાઘણા ટેસ્ટ પણ આપવા પડે છે પરંતુ એક દેશ એવો પણ છે કે જ્યાં યુવતીઓને નોકરી મેળવવા માટે એક અનોખો ટેસ્ટ આપવો પડે છે.

                મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઇંડોનેશિયામાં એક અજીબ પ્રકારનો કાનૂન છે ત્યાંની યુવતીઓને પોલીસમાં ભરતી થવા માટે તેમાં નોકરી મેળવવા માટે વર્જિનિટી ટેસ્ટ આપવાનો રહે છે ઇન્ડોનેશિયાના આ નિયમે સહુ કોઈને હચમચાવીને રાખી દીધા છે.

(5:48 pm IST)