Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

ચીનમાં 60 વર્ષથી વધુ વયના વૃદ્ધોની સંખ્યા 25 કરોડે પહોંચી

નવી દિલ્હી: ચીનમાં હાલના સમયમાં 60 વર્ષથી વધુ વય ધરાવનાર વૃદ્ધોની સંખ્યા 25 કરોડ સુધી પહોંચી ગઈ છે. તેમના માટે વાણિજ્યક પેંશન વિમાની મોટી આવશ્યકતા છે. ચીની બૈકિંગ વીમા નિયામક આયોગના એક વરિષ્ઠ અધિકારીએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે વૃદ્ધો માટે સાચી કિંમતવાળી તેમજ કુશળ વીમા સેવાની તૈયારી કરવામાં આવશે.

                 ચીની રાજ્ય પરિષદના કહેવા મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ચીન સરકારે સામાજિક સેવા ક્ષેત્રમાં વાણિજ્યિક વિમાન વિકાસને વધારો આપવાના સંદર્ભમાં એક દસ્તાવેજ આપ્યા છે.

(5:47 pm IST)