Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

ઇરાકમાં જાણીતા મોબીલાઈઝેશન ફૉસેજ પર હવાઈ હુમલામાં પાંચ લોકોના મૃત્યુ

નવી દિલ્હી: ઇરાકમાં બગદાદના ઉતરી વિસ્તારમાં ઇરાકના શિયા જાણીતા મોબીલાઈઝેશન ફૉસેજ્ના એક વાહનને નિશાન બનાવીને કરવામાં આવેલ હવાઈ હુમલામાં ઓછામાં ઓછા પાંચ લોકોના મૃત્યુ નિપજ્યા છે સૂત્રોદ્વારા આ વાતની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે આ પહેલા બગદાદના નજીકના જિલ્લામાં એક જોરદાર વિસ્ફોટ થયો હોવાનું માલુમ પડી રહ્યું છે.

               મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે જાણીતા મોબીલજેશન ફૉસેજ હુમલામાં એક વાહનના ઝુંડ પર હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો મ્રુતકઆંક પાંચનો માલુમ પડી રહ્યો છે પરંતુ હજુ સુધી મ્રુતકઆંક સ્પષ્ટ કરવામાં આવ્યો નથી હજુ પણ તેમાં વધારો થઇ શકવાનું માલુમ પડી રહ્યું છે. 

(5:45 pm IST)