Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

ઘરમાં કરોળિયાને જોઇ બૂમાબૂમ કરતો ઓસ્ટ્રેલીયન : રાહદારીએ પોલીસ બોલાવી

ઓસ્ટ્રેલીયાના પર્થમા એક ઘર પાસેથી પસાર થતા રાહદારીએ પોલીસને કોલ કર્યો કારણ કે તેને ઘરમાંથી બાળકના રડવાનો  અને તુ કેમ મરી જતો નથી તેમ માણસનો અવાજ સંભળાતા હતો. જયારે પોલીસ ત્યાં પહોંચી તો તે માણસ કરોળીયાને મારવાની કોશિષ કરી રહ્યો હતો.

(11:46 pm IST)