Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

અમેરિકા-ફ્લોરિડામાં હાઇવે પર ગમખ્વાર અકસ્માત: 7મોતને ભેટ્યા

નવી દિલ્હી: અમેરિકામાં ફ્લોરિડાના આંતરરાષ્ટ્રીય હાઈવે નજીક તેલ લઈને જતી બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા અફડાતફડી મચી જવા પામી છે આ ટક્કરનાં કારણે લગભગ 189 લીટર ડીઝલ રસ્તા પર ફેલાઈ ગયું હતું જેમાં આગ લાગવાની ઘટના બનતા આ દુર્ઘટનામાં 7 લોકો મોતને ભેટ્યા છે અને ઘણા બધા લોકોને ગંભીર રીતે ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

(5:55 pm IST)