Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

મોરક્કોમાં 14 અલ્જીરિયાઈ નાગરિકની ધરપકડ

નવી દિલ્હી:  મોરક્કોના ઉતરી તંગીયાર શહેરમાં પોલીસે ગેરકાનૂની રીતે રશિયાથી યુરોપનો પ્રવાસ કરવાના પ્રયત્નમાં14 અલ્જીરિયાઈ  નાગરિક  સહીત  17 અન્ય લોકોની ધરપકડ કરી છે પોલીસ અધિકારી દ્વારા ગઈકાલે આ વાતની જાણકારી મળી હોવાની માહિતી મળી રહી છે. મળતી માહિતી મુજબ જાણવામાં આવી  ર્હયુબ છે કે માનવ તસ્કરી તેમજ અન્ય આરોપસર પણ 14 પ્રવાસીઓની ધરપકડ કરવામાં આવી છે.

(5:54 pm IST)