Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

બ્રિટેનમાં પ્રવાસીઓને રોકવા માટે સરકારે મોટું પગલું ભર્યું

નવી દિલ્હી: બ્રિટેનની નૌ સેનાના એચએમએસ મર્સી ગશ્તી વિસ્તાર નજીક ફ્રાંસથી  ગેરકાનૂની રીતે પ્રવેશ કરનાર પ્રવાસીઓને રોકવા માટે સરકારે એક મહત્વનું પગલું ભર્યું છે બ્રિટેનના રક્ષા મંત્રી ગેવિન  વિલિયમ્સન દ્વારા આ વાતની જાણકારી શુક્રવારના રોજ કરવામાં આવી છે  કહેવાય રહ્યું છે કે આ ઘટનાના પગેલ સીમા પર એક કડક બંદોબસ્ત તૈયાર કરવામાં આવ્યો છે અને ગેરકાનૂની રીતે  પ્રવેશ કરનાર પ્રવાસીઓને રોકવા માટે કડક પગલાં લેવાં આવ્યા છે અને તેના સેના પણ તેનો સાથ આપશે  જાહેરાત કરવામાં આવી છે.

(5:53 pm IST)