Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

સીરિયા: રશિયાના હવાઈ હુમલામાં 23 મોતને ભેટ્યા

નવી દિલ્હી: રશિયાએ સિરિયાની રાજધાની દમિશ્કની નજીક હવાઈ હુમલો કરવામાં આવ્યો જે વિદ્રોહીઓના કબ્જામાં છે.આ હુમલામાં 23 નાગરિકો મોતને ભેટ્યા છે.બ્રિટેન સ્થિત માનવાધિકારી સંગઠન સિરિયન આબ્જર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સના કહેવા મુજબ મિસરાબા શહેરમાં રશિયાના હવાઈ હુમલામાં 18 લોકો મોતને ભેટ્યા છે અને સાથે સાથે અન્ય લોકો સરકારી સેનાની ગોળીબારીમાં મારવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.સંગઠનના પ્રમુખે જણાવ્યું કે મૃતક લોકોમાં ત્રણ બાળકો સહીત 11 લોકોનો સમાવેશ થાય છે.

(8:04 pm IST)
  • હાલમાં થયેલ મહારાષ્ટ્રમાં હિંસાઓના મામલામાં પોલીસે અત્યાર સુધીમાં ૧૬ FIR નોંધી છે અને લગભગ ૩૦૦ ઉપ્દ્રવીયોની ધરપકડ કરી છે. access_time 11:05 am IST

  • હાલની પરિસ્થિતિ જોતા ગુજરાત ભાજપના પ્રભારી શ્રી ભુપેન્દ્ર યાદવ બદલાય તેવી સેવાય રહેલી શક્યતા : ભાજપ હાઈકમાન્ડે પ્રભારી બદલવાનું મન બનાવી લીધું હોવાની થઇ રહેલી ચર્ચા : હાલ શ્રી યાદવને કર્ણાટકની ચૂંટણીની જવાબદારી સોંપાઈ છે. access_time 4:21 pm IST

  • જાપાનના બોનિન ટાપુ પાસે આવ્યો ૫.૪ની તીવ્રતાનો ભૂકંપ access_time 10:42 am IST