Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

અમેરિકા:બરફની નદી પર દોડતા શખ્સનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ

નવી દિલ્હી:નવા વર્ષની શરૂઆતની સાથેજ અમેરિકામાં હદય કંપી જાય એવી ઠંડી શરૂ થઇ ગઈ છે એવામાં ઠંડીના કારણે જ્યાં  રસ્તા પર બરફ જામી ગયા છે ત્યાં સોશિયલ મીડિયા પર એક એવો વિડીયો વાયરલ થયો છે જેમાં એક વ્યક્તિ બરફના કારણે જમીન પર નદીમાં સ્કેટિંગ કરતો નજરે પડી રહ્યો છે.આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખુબજ પસંદ કરવામાં આવી રહ્યો છે.

(8:03 pm IST)
  • મુંબઈ પોલીસે જીગ્નેશ મેવાણી અને JNUના ઉમર ખાલીદના કાર્યક્રમને મંજુરી ન આપી. access_time 10:57 am IST

  • બોલીવુડમાં લગ્ન કરવાની જાણે હોડ લાગી હોય તેમ હવે રણવીરસીહ અને દીપિકા પાદુકોણ પણ 5 જાન્યુઆરીએ, દીપિકાના ૩૨માં જન્મદિવસે સગાઈ કરવાના હોવાનું જોરશોરથી ચર્ચાય રહ્યું છે. હાલમાંજ બન્નેએ થર્ટી ફર્સ્ટની ઉજવણી એકસાથે શ્રીલંકામા કરી હોવાનું મીડ-ડે અખબારના હવાલાથી જાણવા મળે છે. access_time 10:13 am IST

  • ગાઢ ધુમ્મ્સને કારણે પંજાબની તમામ સ્કૂલોના સમયમાં ફેરફારઃ સવારે ૧૦ વાગ્યે સ્કૂલ ખુલશે access_time 11:24 am IST